Posts

ગૂગલે શરૂ કરી ફોટો હાઇડ કરવાની સુવિધા ,આ રીતે છુપાવો પર્સનલ ફોટોઝ

ગૂગલે શરૂ કરી ફોટો હાઇડ કરવાની સુવિધા ,આ રીતે છુપાવો પર્સનલ ફોટોઝ  ગૂગલ દ્વારા ગૂગલ ફોટોઝ માટે લોકડ ફોલ્ડર ફીચર સુવિધા શરૂ કરવામાં આવી છે જેનાથી યૂઝર્સ પાસકોડ કે ફિંગરપ્રિન્ટથી સુરક્ષિત ફોલ્ડરમાં અંગત ફોટો કે વિડિયો હાઇડ કરી શકશે . લોક કરવામાં આવેલા ફોલ્ડરમાં વીડિયો ફોટો રિડ , સર્ચ , આલ્બમ વગેરે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં . એટલું જ નહીંતે થર્ડ પાર્ટી એપ્સમાં પણ જોવા મળશે નહીં . જો કે હાઈડ ફોલ્ડરનું ક્લાઉડમાં બેકઅપ લેવાશે નહીં . અને જો પહેલાં કોઈ ફોટો કે વીડિયોનું બેકઅપ લેવામાં આવ્યું હશે તો ગૂગલ તેને ક્લાઉડમાંથી હટાવી દેશે . આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે લાઇબેરી યુટિલિટીઝ - લોકડ ફોલ્ડરમાં જઈને આ નવા લોક્ક ફોલ્ડરનો ઉપયોગ શરૂ કરી શકે છે . એક વખત જ્યારે યૂઝર્સ તેને સેટ કરી લે છે પછી તે તેમના ફોટો કે વીડિયોને લાઇ બેરીમાંથી જોડવાનું શરૂ કરી શકે છે . આ સુવિધા ક્ત Google Pixel સ્માર્ટફોન્સ માટે જારી કરવામાં આવી છે જેમાં Google Pixel ૩ સિરીઝ , Pixel૪ અને Pixel પ સામેલ છે . કંપનીનું કહેવું છે કેતે અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ માટે પણ લોડ ફોલ્ડર રોલ આઉટ કરશે અને તેનો ચાલુ વર્ષે બધા તેનો ઉપયોગ કરી શકશ
Recent posts